ક્રાઈમ સીટી બનતુ હાલારનુ મથક: જામનગરમા વધુ એક ખૂન: HiND NEWS

ક્રાઈમ સીટી બનતુ હાલારનુ મથક: જામનગરમા વધુ એક ખૂન   ક્રાઇમ સીટી બની રહેલા હાલારના મથક જામનગરમા વધુ એક ખૂન થયુ હોઇ ચકચાર મચી છે જામનગર શહેરમાં ફરી એક વખત સાતરસ્તા જેવો ભરચક્ક વિસ્તાર લોહીના ખાબોચિયાથી લથપથ બન્યો છે, સામાન્ય બાબતે એક યુવકને છરીઓના ઘા ઝીંકી ને મોતને ઘાટ ઉતારી દેવાની આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે, જો કે હત્યા નીપજાવનાર પાંચેય શખ્સોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે, વાત એવી છે કે સુમેરક્લબ સામે આવેલ રફીક ઉર્ફે બેરાની ઈંડાકરીની રેકડીએ મૃતક પ્રદીપસિંહ ઝાલા અને તેનો મિત્ર મહેન્દ્રસિંહ જાડેજા … Continue reading ક્રાઈમ સીટી બનતુ હાલારનુ મથક: જામનગરમા વધુ એક ખૂન: HiND NEWS